દમણમાં થયેલા ડિમોલિશન પછી અસરગ્રસ્તોને કોઈપણ રાહત હજુ સુધી પહોંચાડાઇ નથી.
દમણ પ્રશાસને ગેરકાયદેસર કરેલા ડિમોલિશનના પીડિતોને પ્રશાસનેતો રાહત નહિ પહોંચાડી પણ દમણ એ વાતનું સાક્ષી છે કે કોઈ પણ રાજકારણી દમણની પ્રજાની વહારે હજુસુધી નથી આવ્યું
પ્રશાસન મદદ નથી કરી રહી અને રાજકારણીઓ પોતાના ગંદા રાજકારણમાં વ્યસ્ત છે અને દમણના પીડિતો આટલા દિવસો પછી પણ પોતાને લાચાર અનુભવી રહી છે,
દમણ પ્રશાસન નિષ્ઠુર છે કારણકે રાજકારિણીઓની લોકો પ્રત્યે ઉદાસીનતાએ પ્રશાસનને હિમ્મત આપે છે લોકો પ્રત્યે ઉદાસીન થવા માટે એટલે ફક્ત રાજકારિણીઓની ઉદાસીનતાજ જવાબદાર છે.
હવે લોકોજ નક્કી કરેકે આ નિષ્ઠુરતા પ્રશાસનની છે કે રાજકારિણીઓની છે?
No comments:
Post a Comment