હાલમાં દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં વધારો કરવામાં આવ્યો છે પણ જેની જાણ જાહેર જનતાને છેક છેલ્લી ઘડીએ ઓનલાઇન યાદી જાહેર કરીને આપી હતી જે કદાચ વેરા વધારાની બાબતમાં લોકોને અંધારામાં રાખવાની નાકામ કોશિષ હતી.
આ વેરા વધારાની બાબતમાં લોકોને અંધારામાં રાખવામાં નગરસેવકો પણ એટલાજ જવાબદાર છે.
જયારે આ વેરા વધારો પ્રસ્તાવીત કરવામાં આવ્યો હશે ત્યારે અને પછી જયારે પણ આ પ્રસ્તાવના પર ચર્ચા થઇ હશે, જે ઘણી વખત થઇ હશે ત્યારે પણ આ બધા નગરસેવકો ચૂપ રહ્યા હતા અને લોકોને આ બાબતની જાણ કરી હતી નહીં અર્થાત લોકોથી આ વાત છુપાવી રાખી હતી.
આ નગરસેવકોને કોણે અને શા માટે ચૂંટેલા છે એ કદાચ આ નગરસેવકો ભૂલી ગયા લાગે છે.

No comments:
Post a Comment