દમણનાં રસ્તાઓની પરિસ્થિતિ જાણવા માટે નીચે મુજબ માહિતી અધિકાર હેઠળ અરજીઓ કરી હતી.
To know the status of roads in Daman, the following applications were made under Right to Information.
FORM BCR IV આપવામાં આવ્યું છે જે આ હેતુ માટે જ કોમ્પ્યુટર પર બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ પત્રક હાથેથી ભરવામાં આવે છે.
FORM BCR IV is provided which is computer generated for this purpose only. Actually this form is filled manually.
ફોર્મ બીસીઆર ૪માં જે એડમીનીસ્ટ્રેટીવ એપ્રોવલ અને એક્સપેન્ડીચર સેન્કશન ૫૭૧૧ લખેલ છે, તે નીચે રજૂ કરું છું.
Administrative Approval and Expenditure Sanction 5711 noted in FORM BCR IV is presented below:
એસ્ટીમેટ ૨૩૬૨૦ માં જે રસ્તા બનાવવાનાં છે, એ નીચે મુજબ છે:
(૧) ભીમપોર ચાર રસ્તાથી કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન
(૨) ઝરી કોઝવેથી ભીમ તળાવ અને ભીમ તળાવથી ભામટી
(૩) કચીગામ ચાર રસ્તાથી ઝરી કચીગામ પૂલ
(૪) ભીમપોર ચાર રસ્તાથી શીતલ ચોકડી વાયા મોટી વાંકડ
The roads to be constructed in Estimate 23620 are as follows:
(1) Bhimpore Char Road to Coast Guard Air Station
(2) Zari Causeway to Bhim Talav and Bhim Talav to Bhamti
(3) Kachigam Char Rasta to Kachigam Bridge
(4) Bhimpore Char Road to Sheetal Chowk via Moti Vankad
આ કાર્ય માટે ₹૪૭,૧૦,૯૬,૯૬૦/- મંજૂર કરવામાં આવ્યા હતા.
₹47,10,96,960/- was sanctioned for this work.
રસ્તાઓનું વિવરણ નીચે આપેલ રીપોર્ટમાં જોઇ શકાય છે:
Names of the roads can be seen in the report below:
નીચે આપેલ અરજી મારફત એસ્ટીમેટ ૨૩૬૨૦ હેઠળ બનેલ રસ્તાનાં બિલ અને વર્ક ઓર્ડર વગેરે માંગવામાં આવ્યા હતા, જે હજુ સુધી આપવામાં આવ્યા નથી.
Through the below application, the bills and work orders etc. of the road constructed under estimate 23620 were sought, which have not been provided yet.
Through below mention application, details of estimate 23626 was sought:
આ અરજીથી મેળવેલ માહિતી નીચે મુજબ છેઃ
The information obtained from this application is as follows:
ફોર્મ બીસીઆર ૪માં એક બીજું પણ એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને એક્સપેન્ડીચર સેન્કશન નંબર ૫૫૪૦ તા. ૨૮/૧૦/૨૦૨૦ના રોજે ₹૩૫,૪૪,૪૯,૬૨૧/- નું બતાવવામાં આવ્યું છે, જેની નકલ નીચે આપવામાં આવી છે:
Another Administrative Approval and Expenditure Sanction No. 5540 dt. 28/10/2023 in FORM BCR IV for ₹35,44,49,621/-, a copy of which is given below:
બંને એસ્ટીમેટના એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને એક્સપેન્ડીચર સેન્ક્શનનો સરવાળો ₹૪૭,૧૦,૯૬,૯૬૦/- + ₹૩૫,૪૪,૪૯,૬૨૧/- = ₹૮૨,૫૫,૪૬,૫૮૧/- થાય છે.
આ બંને એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને એક્સપેન્ડીચર સેન્કશન હેઠળ નીચે દર્શાવેલ રસ્તાઓ માટે છે.
(૧) કુંતા સરહદથી ભેંસલોર જંક્શન
(૨) ભેંસલોર જંક્શનથી મશાલ ચોકથી પુલિસ મુખ્યાલય
(૩) મશાલ ચોકથી તીન બત્તી
આ બે કામ મળીને જે એક કામ બનાવવામાં આવ્યું તેમાં નીચે મુજબના કુલ સાત (૭) રસ્તા બનવાનાં હતાઃ
(૧) ભીમપોર ચાર રસ્તાથી કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન
(૨) ઝરી કોઝવેથી ભીમ તળાવ અને ભીમ તળાવથી ભામટી
(૩) કચીગામ ચાર રસ્તાથી ઝરી કચીગામ પૂલ
(૪) ભીમપોર ચાર રસ્તાથી શીતલ ચોકડી વાયા મોટી વાંકડ
(૫) કુંતા સરહદથી ભેંસલોર જંક્શન
(૬) ભેંસલોર જંક્શનથી મશાલ ચોકથી પુલિસ મુખ્યાલય
(૭) મશાલ ચોકથી તીન બત્તી
હવે દરેક જાગૃત નાગરિકોએ જણાવવાનું છે કે આમાંથી કેટલા રસ્તા બન્યા છે એ કોમેન્ટ કરી જણાવશો.
No comments:
Post a Comment