દમણ મ્યુનિસિપલ કાઉન્સિલે પાછળના દર ચાર વર્ષે વધાર્યો છે.
ત્રણ વખત 5% અને એક વખત 20% વધાર્યો છે. પણ આ વખતે 300% થી લઈને 3,000% સુધીનો અથવા એનાથી પણ વધારે વધારો કરવામાં આવ્યો છે!
ઘરવેરો વારંવાર વધારવામાં આવ્યો છે તો પછી લોકોને ગેરમાર્ગે દોરીને બે વર્ષમાં પાછો ભારેભરખમ ઘર વેરો વધારવાની જરૂર શું કામ પડી?
શું મ્યુનિસિપાલિટીએ ઘરવેરો ભરવાવાળા લોકોની ચિંતા કરી છે કે કોઈકનો એજેન્ડા લાગુ કરવામાં, પોતાની 450 વર્ષ જૂની ઓળખ ખોઈ દેશે?
રાજકીય પક્ષો, નેતાઓ અને જેઓની હિમાલય જેવડી ભૂલ લોકોને ભારી પડી રહી છે એવા નગરસેવકો આગળ આવીને આનો કંઈક નિવેડો લાવશે કે પછી પોતાને ભગોડા જાહેર કરશે?
No comments:
Post a Comment