અતિ ઉત્તમ.
જે તકલીફમાંથી બચાવવા માટે આ કહેવાતા નગરસેવકો મહેનત કરી રહ્યા છે એ તકલીફ પણ એમના દ્વારા જ ઊભી કરેલી છે.
૨૦૧૭-૧૮થી કાયદામાં ફેરફાર કરવાનુ અને વેરા વધારાનું કાર્ય ચાલતું હતું પણ ક્યારે પણ આ નગરસેવકોએ લોકોને ગંધ સુદ્ધાં આવવા દીધી ન હતી.
હવે જ્યારે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ નગરસેવકોને લોકો યાદ આવ્યાં છે. હવે જોવાનું એ છે કે ચૂંટણી પછી નવા ચૂંટાયેલા નગરસેવકો આ વેરા વધારાની બાબતે કેવો અભિગમ અપનાવે છે.
No comments:
Post a Comment