દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે દમણના લોકોની વ્યથા વર્ણવતો એક પત્ર દમણ ભાજપના શહેર પ્રમુખને લખ્યો છે.
દમણ નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાના મુખ્ય અધિકારી દાદ નહીં આપતા હોવાથી આ પત્ર લખવાની જરુર પડી છે. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી અને કલેક્ટર આર.ટી.આઈ. હેઠળ માહિતી નહીં આપતા હોવાની બાબત વર્ણવી છે.
મુખ્ય વિનંતી રસ્તા બિંજરૂરી રીતે પહોળા કરવા અને એના માટે લોકોની જગ્યા જબરજસ્તીથી સંપાદનની બાબત છે.
જોઈએ કેવી કાર્યવાહી થાય છે.
No comments:
Post a Comment